યાદશક્તિ વધારે છે.......

* દરરોજના ખાવામાં હિંગનો વઘાર કરવાથી તે પેટની રક્ષા કરે છે.

* ખાવાનું ન પચવાને લીધે પેટમાં તકલીફ થાય છે તેવામાં હિંગાષ્ટક ચુર્ણનું સેવન કરવાથી ખાવાનું સારી રીતે પચી જાય છે.

* શિયાળામાં ગરમ પાણીની સાથે અને ઉનાળામાં છાસની સાથે અડધા ગ્રામ હીંગનું સેવન કરવાથી પેટમાં થયેલ ગેસની તકલીફ દૂર થઈ જશે. 
* હિચકી, ઓડકાર અને ઉલ્ટી આવતી હોય તો કેળાની સાથે વટાણા જેટલી હિંગને રાખીને ખાવાથી તેની તકલીફ દૂર થઈ જશે. 
* હિચકી, ઓડકાર અને ઉલ્ટી આવતી હોય તો કેળાની સાથે વટાણા જેટલી હિંગને રાખીને ખાવાથી તેની તકલીફ દૂર થઈ જશે. 
* જેમની યાદશક્તિ નબળી હોય તેમણે દસ ગ્રામ હિંગ, વીસ ગ્રામ સિંધાલૂણ અને એસી ગ્રામ બાય-બડંગ પીસીને ત્રણેયને રોજ થોડુક થોડુક ગરમ પાણીની સાથે ફાકવાથી યાદશક્તિ મજબુત થશે. 
 
* ઓછું સંભળાતુ હોય તો હિંગને બકરીના દૂધની સાથે ઘસીને તેના બે ટીંપા કાનમાં નાંખો અને ત્યાર બાદ રૂ લગાવીને સુઈ જાવ. સવારે કાન સાફ કરી સો થોડાક જ દિવસમાં સારી રીતે સંભળાવા લાગશે. 
 
* છાતીમાં કફ જામી ગયો હોય તો પાણીની અંદર હિંગને નાંખીને લોશન બનાવો અને બે-ત્રણ દિવસ સુધી છાતી પર ઘસો કફ ઉધરસની સાથે બહાર આવી જશે.

વેબદુનિયા પર વાંચો