નોટબંધી પછી લગાવી હતી લિમિટ
8 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી દ્વારા નોટબંધીના એલાન પછી આરબીઆઈએ એટીએમ અને સેવિંગ બેંક એકાઉંટમાંથી કેશ વિડ્રોઅલની લિમિટને સખત કરવામાં આવી હતી. જેના હેઠળ શરૂઆતમાં એટીએમમાંથી 2000 રૂપિયા દરરોજ વિદ્રોઅલની લિમિટ લગાવી હતી. આ જ રીતે સેવિંગ બેંક એકાઉંટ પર દર અઠવાડિયે 24 હજાર રૂપિયાની લિમિટ લગાવી હતી.
એટીએમમાંથી કેશ વિદ્રડ્રોલની લિમિટ પહેલા થઈ ચુકી છે ખતમ
આ પહેલા આરબીઆઈ એટીએમમાંથી કેશ વિદ્રોઅલના રિસ્ટ્રિક્શનને પહેલ જ ખતમ કરી ચુકી છે. જ્યા તમે બેંકોને નક્કી લિમિટ મુજબ એટીએમમાંથી પૈસા કાઢી શકો છો. જો કે એટીએમમાંથી કાઢવામાં આવેલ પૈસા પર અઠવાડિયાની લિમિટ રહેશે. જો કે આજના એલાન પછી 20 ફેબ્રુઆરી અને 13 માર્ચના આધાર પર નક્કી થશે.