ઈંસ્ટેટ મેસેજીંગ એપ વ્હાટ્સએપ પર ટેકસ્ટ સર્ચ કરવામાં આવી શકે છે. પણ ફોટો વીડિયો જીઆઈએફ કે ડોક્યુમેંટ સર્ચ કરવુ હોય ત્યારે શુ કરશો. તે માટે ફાઈલ મેનેજરમાં જઈને શોધવુ પડે છે જેનાથી ખૂબ વધુ સમય લાગે છે. પન હવે એવુ નહી થાય્ ઉલ્લેખનીય છે કે વ્હાટ્સએપ નવા સર્ચ ફીચર પર કામ કરી રહ્યુ છે. જેનુ નામ એડવાંસ સચ છે.
સહેલુ છે સર્ચ કરવુ
WABetaInfo એ જે સ્ક્રીન શૉટ શેયર કર્યો છે તેમા સ્પષ્ટ જોઈ શકાય છે કે નવા ફીચરમાં યૂઝર ફોટો, જીઆઈફ, અને ડોક્યુમેંટને કેવી રીતે સર્ચ કરી શકેછે. વ્હાટ્સએપ બહા ગ્રુપ નએ ચૈટને બતાવશે. જેમા સર્ચ સાથે સંબંધિત મીડિયા ફાઈલ થહ્સે. આ સાથે જ ચૈટમાં તમે મેડિયાને પ્રીવ્યુ પણ જોઈ શકો છો. કોકે ગ્રુપમાં તમે આ સર્ચ ફીચરનો ઉપયોગ કરીને તમારી ફાઈલ શોધી શકો છો. સાથે જ જે સ્ક્રીનશૉટ શેયર કર્યો છે તે આઈફોનનો છે. પણ માહિતી મુજબ ફીચર એંડ્રોયડ યૂઝર માટે પણ મળી રહેશે.