ગુજરાત સરકારે (Gujarat Goverment) ગુજરાતના મધ્યમ અને ગરીબ પરિવારની દિવાળીને રોશન કરી નાખ્યુ છે. ઉજ્જવલા યોજના (ujjwala yojana) હેઠણ રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગને વર્ષમાં 2 ગેસ (Free 2 gas cylinder) સિલિન્ડર મફત આપવામાં આવશે. ગુજરાત સરકારે દિવાળી પહેલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મહત્વની રાહત આપતા રાજ્યના 38 લાખ LPG ધારકો માટે મહત્વનો નિર્ણય લીધો છે.