આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશનએ શનિવારે 2 માર્ચ 2019ના રોજ પેટ્રોલની કિમંત 13 પૈસા અને ડીઝલની કિમંત 15 પૈસા વધારી. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 71.94 રૂપિયા પ્રતિ લીટરના નિકટ અને ડીઝલ 67.27 રૂપિયા પ્રતિ લીટર વેચાય રહ્યુ છે