સેંસેક્સએ બજાર ખુલતા જ રેકોર્ડ નવી ઊંચાઈઓને પાર કરી લીધી છે. સેંક્સેસ પહેલીવાર 38000 ને પાર કરવામાં સફળ થયુ. જ્યારે કે નિફ્ટીએ 11,495.2નો નવો રેકોર્ડ બનાવ્યો છે. સેંસેક્સએ 38,050.12નો નવો રેકોર્ડ ઉચ્ચતમ સ્તર બનાવ્યુ છે.
હાલ બીએસઈનો 30 શેરવાળો મુખ્ય ઈંડેક્સ સેંક્સેસ 123 અંક મતલબ 0.3 ટકાના ઉછાળા સાથે 38,010ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. બીજી બાજુ એનએસઈનો 50 શેરવાળો મુખ્ય ઈંડેક્સ નિફ્ટી 29 અંક મતલબ 0.25 તકાના ઝડપ સાથે 11,479 ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.