મોંઘવારીના માર વચ્ચે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે

સોમવાર, 11 ઑક્ટોબર 2021 (12:14 IST)
મોંઘવારીના માર વચ્ચે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સોમવારે ફરી વધારો જોવા મી રહ્યો છે. આજે સોમવારે એક લિટર પેટ્રોલની કિંમતમાં 30 પૈસાનો વધારો થયો છે, જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો થયો છે.દેશના મોટા મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
અમદાવાદ પેટ્રોલની કિંમત 101.86 રૂપિયા અને ડીઝલની કિંમત 100.41 રૂપિયાદિલ્હીમાં પેટ્રોલની કિંમત 104.44 રૂપિયા અને ડીઝલની કિંમત 93.17 રૂપિયામુંબઈમાં પેટ્રોલની કિંમત 110.41 રૂપિયા અને ડીઝલની કિંમત 101.03 રૂપિયાચેન્નઈમાં પેટ્રોલની કિંમત 101.79 રૂપિયા અને ડીઝલની કિંમત 97.59 રૂપિયાકોલકાતામાં પેટ્રોલની કિંમત 105.09 રૂપિયા અને ડીઝલની કિંમત 96.28 રૂપિયા SMS દ્વારા જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર