જો કે અનામત વર્ગને વય સીમામાં છૂટ આપવામાં આવી છે. બધા પર માટે નિમણૂક ગુવાહાટી, બરૌની, ગુજરાત, હલ્દિયા, મથુરા, પાનીપત, દિગબોઈ, બોગાઈગામ, પારાદ્વીપ રિફાઈનરીઓ માટે થશે. ટ્રેનિંગ દરમિયાન પસંદગીના ઉમેદવારને સ્ટાઈપેંડ પણ આપવામાં આવશે.
શુ છે યોગ્યતા ?
1. ટ્રેડ અપ્રેંટિસ (કેમિકલ પ્લાંટ બોયલર) - BSC (ફિજિક્સ, મૈથ્સ, કેમેસ્ટ્રી, ઈંડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી)
2. ફીટર - 10મુ 2 વર્ષના ITI સાથે
3. ટેકનીશિયન કેમિકલ/મૈકેનિકલ/ ઈલેક્ટ્રિકલ/ ઈંસ્ટ્રુમેટેશન - સંબંધિત વિષયમાં 3 વર્ષનો ડિપ્લોમા.