કોને મળશે લાભ
આ યોજનાનો લાભ નવા કર્મચારીઓને મળશે. 15,000 રૂપિયાથી ઓછા માસિક પગાર પર ઇપીએફઓ-રજિસ્ટર્ડ સંસ્થામાં રોજગાર મેળવવા માંગતા કોઈપણ નવા કર્મચારીને આનો લાભ મળશે. .15,000 થી ઓછા માસિક વેતન મેળવનારા ઈપીએફ સભ્ય જેમણે 01.03.2020 થી 30.09.2020 સુધી કોવિડ મહામારી દરમિયાન રોજગાર ગુમાવ્યો છે અને 01.10.2020થી અથવા ત્યારબાદ તેઓ નોકરી કરે છે, તેઓને પણ આ યોજનાનો લાભ મળશે.