સ્કિન બ્રાઈટિંગ માટે અને ગ્લો માટે તમે કેળાના છાલટાને સ્ક્રબની રીતે ઉપયોગ કરી શકો છો. તેના માટે એક વાટકીમાં કેળાબા છાલટા 1 પીસ, ઓટમીલ પાઉડર 2 ટીસ્પૂન, પાઉડર શુગર ટીસ્પૂન, કાચું દૂધ 1 ટીસ્પૂન લઈને મિક્સરમાં વાટી લો. હવે આ સ્ક્રબથી ચેહરા અને બૉડી પર સ્ક્રબ કરો. પછી 30 મિનિટ પછી ચેહરા ધોઈ લો.
પછી તેને મિક્સ કરીને ચેહરા પર લગાવો અને સૂક્યા પછી ધોઈ લો.
ઑઈલી સ્કિન માતે આ પેકને બનાવા માટે કેળાના છાલટા બેકિંગ પાઉડર અને પાણી જોઈએ. પહેલા છાલટાને ગ્રાઈંડરમાં વાટી લો અને પછી તેમાં એક ટીસ્પૂન બેકિંગ પાઉડર અને પાણી મિક્સ કરો. પછી તેને સ્કિન પર લગાવો અને સૂક્યા પછી ઠંડા પાણીથી ધોઈ લો. webdunia gujarati ના સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો