વધતા પ્રદૂષણના કારણે છોકરીઓ માત્ર સ્કિન પ્રોબ્લેમથી લઈને જ પરેશાન નથી રહેતી પણ વાલને પણ અનેક સમસ્યાઓમાંથી પસાર થવુ પડે છે. વાળ તૂટવાનુ કારણે તે પાતળા વાળને લઈને ખૂબ પરેશાન રહે છે. વાળના પાતળા થવાનુ કારણ તેની કેયર ન કરવી અને સંતુલિત આહાર ન લેવો હોઈ શકે છે. જો તમે ઈચ્છો છો કે તમારા વાળ વધુ પાતળા ન થાય તો તેની આ રીતે કેયર કરવી શરૂ કરો અને તમારા વાળને મજબૂત બનાવો.
1. હેયર પ્રોડક્ટનો ઉપયોગ - વાળને હેલ્ધી રાખવા માટે સારા હેયર પ્રોડક્ટસનો ઉપયોગ કરો. આ હેયર પ્રોડક્ટ્સ એવા હોવા જોઈએ જે વોલ્યૂમનાઈજિંગ, ક્લીરિફાઈગ અને બૈલેસિંગ પ્રોપર્ટીઝ સાથે હોય. આ પ્રોડક્ટ્સનો એટલો વધુ ઉપયોગ ન કરશો કે તેમા રહેલા કેમિકલ્સ સ્કૈલ્પમાં જામીને વાળને નબળા કરીને પાતળા બનાવી દે.
5. ડાયેટમાં સામેલ કરો હેલ્ધી ખોરાક - વાળમાં મજબૂતી લાવવા માટે ડાયેટમાં હેલ્ધી આહારનુ સેવન ખૂબ જરૂરી છે. આ માટે તમારી ડાયેટમાં વિટામિન બી, અનાજ, લીલી શાકભાજી, સોયાબિન, ઈંડા, માછલી, ઓટમીલ અને બ્રાઉન રાઈસનો સમાવેશ કરો. આ ઉપરાંત પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ પણ ખાવ.