મસાજ માટે પાર્લર જવું જ જરૂરી નથી, ઘરે જ કરો ચેહરાની મસાજ

રવિવાર, 24 નવેમ્બર 2019 (13:48 IST)
તમે ઘણી વાર સવારે રો તાજા સૂઈને ઉઠો છો પણ જ્યારે ચેહરા અરીસામાં જુઓ છો તો લાગે છે કે ચેહરાની થાક તો મટી જ નહી. આ ચેહરા પર તો ઘણા દિવસોથી થાક જેમની તેમજ બની છે. ઘણી વાર કોઈ વધારે વયસ્ત થતા પર કે વધારે મેહનત ભર્યા દિવસ પસાર કરી ચેહરો થાકેલા થાકેલા લાગે છે. તમે ઈચ્છો છો તો તમારી હંસીના પાછળ કેટલાક જ આ થાકને છુપાવવાની કોશિશ કરી લો. પણ કોઈ ફાયદો નહી હોય. 
 
હમેશા પાર્લર જઈને મસાજ કરવાનો સમય કાઢવું મુશ્કેલ જ હોય છે. તેથી સારું હશે કે તમે પોતે જ તમારા હાથથી ચેહરાની મસાજ કરવું આવે, તો આવો જાણીએ કેવી રીતે તમે તમારા ચેહરા પર હાથથી મસાજ કરી થાકને છૂ મંતર કરી શકો છો. 
1. ચેહરા પર જોવાતી થાકને ઉતારવા માટે તમે હાથની આંગળીના પોરથી ચેહરાની હળવી માલિશ કરવી. તેનાથી બ્લ્ડ સર્કુલેશન વધશે અને તમે તાજા તાજા અનુભવશો. 
 
2. નાકના બન્ને તરફથી માલિશ કરતા ધીમે-ધીમે આંખના વચ્ચે વાળા ભાગથી લઈને આંખની નીચેવાળા ભાગમાં હળવી માલિશ કરવી. 
 
3. આઈબ્રો પર હળવું દબાણ કરતા અંદરથી બહારની તરફ માલિશ કરવી. પછી આંખના બહારની તરફ પર માલિશ કરતા માથા સુધી પહોંચવું. 
 
4. હવે આંખના નીચેની તરફથી હાથને લાવી પછી ગાળના વચ્ચે હળવી માલિશ કરતા મસૂડાની ઉપરની ત્વચા પર પણ માલિશ કરવી અને જબડાને આંગળીથી પકડીને હળવું દબાણ બનાવો. 
 
5. માલિશ માટે નારિયેળ કે બદામના તેલનો પ્રયોગ કરી શકો છો. તે સિવાય વનસ્પતિ તેલમાં સુગંધિત તેલની થોડા ટીંપા નાખી પ્રયોગ કરવું ખૂબ ફાયદાકારી હોય છે. સુગંધથી થાક સરળતાથી મટી જાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર