કેટલાક લોકો એવા હોય છે જે આખું દિવસમાં ઘણી વાર ચેહરો ધોય છે, તેમજ કેટલાક એવા જ હોય છે જે સ્નાન સિવાય એક વાર પણ ચેહરા ધોવામાં આળસ કરે છે. તમે કેવા પણ હોય પણ જો તમને ચેહરાની સ્કીનની કેર કરો છો તો ઓછામાં ઓછા યોગ્ય રીતે ચેહરા ધોવું તો આવું જ જોઈએ.
3. ઘણા લોકો જ્યારે બહારથી પરત આવે છે ત્યારે પણ ચેહરા નહી ધોતા, ન સૂતા પહેલા ધુએ. આવું કરવું ખોટું છે કારણકે તમારા ચેહરા પર દિવસભરની ગંદગી અને ધૂળ જમી રહે છે. અને જો તેન ન ધોવાય તો આ ત્વચાના રોમ છિદ્ર બંદ કરી નાખે છે.
5. તમે છોકરા છો કે છોકરી અઠવાડિયામા એક વાર ત્વચાને સ્ક્રબ જરૂર કરવું.
6. ચેહરા ધોયા પછી તેને ટૉવેલથી ઘસીને ન લૂંછવું. પણ હળવા થાપ આપીને લૂંછવું.