નાભિમાં છિપાયેલું છે સુંદર ત્વચાનો રહસ્ય

શનિવાર, 23 ડિસેમ્બર 2017 (10:18 IST)
અમારી નાભિનો સીધો સંબંધ અમારા ચેહરાથી હોય છે. તેથી ચેહરાની ઘણી સમસ્યાઓની સારવાર નાભિ દ્વારા કરાય છે. ઘણી છોકરીઓ ચેહરાથી સંકળાયેલી સમસ્યા જેમ કે ખીલ, ડાઘ -ધબ્બાને હટાવવા માટે ન જાને શું શું કરે છે પણ તેને કોઈ અસર નજર નહી આવતું. આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે તમે તમારી નાભિ પર તેલ લગાવી શકો છો. જી હા, નાભિ પર તેલ લગાવવાથી ચેહરાની ઘણી સમસ્યાઓને દૂર કરી શકાય છે. 
1. ખીલ-  જો તમારા ચેહરા પર ખીલ છે તો તમે લીમડાના તેલનો ઉપયોગ કરી શકો છો. નાભિ પર લીમડાનો તેલ લગાવવાથી ખીલ દૂર થઈ જાય છે. 
 
2. ફટેલા હોંઠ- ફટેલા હોંઠ જોવામાં બહુ ગંદા લાગે છે. હોંઠ નરમ બનાવા માટે સરસવના તેલ નાભિ પર લગાડો. 
 
3. ગ્લોઈંગ ત્વચા- ગ્લોઈંગ ત્વચા દરેક કોઈ ઈચ્છે છે . જો તમે પણ તેનામાંથી એક છો તો બદામનો તેલ નાભિ પર જરૂર લગાવો. 
 
4. ડાઘ દૂર કરવા- જો ચેહરા પર ડાઘ હોય તો એ સારા નહી લાગતા. જો તમે ડાઘ હટાવા ઈચ્છો છો તો નાભિ પર લીંબૂનો તેલ લગાવો. 
 
5. નરમ ત્વચા- નરમ ત્વચા માટે નાભિ પર શુદ્ધ દેશી ઘી નો ઉપયોગ કરો. 
 
6. ચેહરા પર થી સફેદ ડાઘને હટાવો- હવે ચેહરા પર ડાઘ સુંદરતાને ઓછું કરે છે .તેથી તમે લીમડાનો તેલનો ઉપયોગ કરી શકો છો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર