વાળને કાળ અને ઘટ્ટ બનાવવા માટે અપનાવો લસણની આ 15 ટીપ્સ
બુધવાર, 2 મે 2018 (00:31 IST)
આજકાલની લાઈફસ્ટાઈલ , ખોટી ડાયેટ, સ્ટ્રેસ અને પોલ્યુશનની સૌથી વધારે અસર વાળ પર જ થઈ રહી છે. અમે તમને જણાવી રહ્યાછે એવા 15 ઘરેલૂ ઉપાય જેને અજમાવીને વાળને કાળા , ઘટ્ટ અને હેલ્ધી બનાવી શકાય છે. આ બધા ઉપાય કેમિકલ ફ્રી છે અને કોઈ નુકશાન કરતા નથી.
* લસણની 7-8 કળી વાટીને નારિયળ તેલ કે ઓલિવ ઑયલમાં નાખી ગરમ કરી લો. ઠંડી થતા માથામાં લગાડો. વાળ ઘટ્ટ થશે.
* કલોંજી - 50 ગ્રામ કલોંજી 1 લીટર પાણીમાં ઉકાળી લો. આ પાણીથી વાળ ધોવું.મહીનામાં વાળમાં અસર જોવાશે.
* ત્રિફલા- ત્રિફલા પાવડરને રાત્રે પલાળી દો. આ પાણીથી વાળ ધોવાથી વાળ ઘના અને નરમ થશે.
* તોરી- એના બારીક ટુકડા ધૂપમાં સુકાવીને કૂટી લો. એક કપ નારિયળ તેલમાં એને ચાર દિવસ સુધી
* લીમડો- અડ્ધા કપ નારિયળના તેલમાં 7-8 લીમડા નાખી 2-3 મિનિટ ગરમ કરો. ઠંડા થતા એને માથાની માલિશ કરો.
* લીંબૂના રસ- 1 ચમચી લીંબૂના રસ 2 ચમચી નારિયળના તેલ માં મિક્સ કરી વાળની મૂળમાં લગાવો . એક કલાક પછી વાળ ધોઈ લો . વાળ ઘણા થશે.
* એલોવેરા- બે ચમચી એલોવેરા જેલમાં 1 ચમચી શૈમ્પૂ મિક્સ કરી વાળમાં લગાડો. થોડી વરા પછી વાળ ધોઈ લો. આ વાળને ઘના કરે છે.
* ઈંડા- માથાની ત્વચા પર ઈંડાની સફેદી લગાવીને 15 મિનિટ બાદ ધોઈ લો. એમાં વાળ માટે ફાયદાકારી પ્રોટીન જિંક આયોડીન જેમ તત્વ હોય છે.
* માથાની ત્વચા પર ઈંડાની સફેદી લગાવીને 15 મિનિટ પછી ધોઈ લો. એમાં વાળ માટે ફાયદાકારી , પ્રોટીન , જિંક આયોડીન જેવા તત્વ હોય છે.
* દહીં- 1 કપ દહીંમાં 1/2 ચમચી ફટકડી પાવડર નાખી 1/4 ચમચી હળદર મિક્સ કરી વાલની મૂળમાં લગાડો. વાળ હેલ્દી અને ઘના બનશે. અઠવાડિયામાં એક વાર આવું કરો.
* ડુંગળી- ડુંગળીમાં રહેલ સલ્ફર વાળો માટે ખૂબ લાભકારી છે. 2-3 ડુંગળી વાટીને એનું ર્સ માથામાં લગાડો. અડધા કલાક પછી ધોઈ લો . અઠવાડિયામાં એક વાર આવું કરો.
* આમળા- 2 ચમચી આમળાના રસમાં 2 ચમચી લીંબૂના રસ મિક્સ કરી માથાની ત્વચા પર લગાડો- 2 કલાક પછી ધોઈ લો . રેગુલર આવું કરવાથી વાળ ઘના થશે.
* મેથી દાણા- એક કપ મેથી દાના રાતભર પાણીમાં પલાળી દો. સવારે એનું પેસ્ટ બનાવીને નારિયલ તેલમાં મિક્સ કરી વાળની મૂળમાં લગાડો એક કલાક પછી માઈલ્ડ શૈંપૂથી ધોઈ લો.
* કેસ્ટર ઑયલ- 2 ચમચી નારિયળ તેલમાં 1 ચમચી કેસ્ટર ઑયલ મિક્સ કરી માથાની ત્વચાની માલિશ કરો. 1 કલાક પછી માઈલ્ડ શૈંપથી ધોઈ લો.
* ચા- પાણીમાં ચાની પાન નાખી ઉકાળો. ઠંડા થતા એ પાણીથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં એક વાર આવું કરવાથી વાળ ઘના થશે.
એપમાં જુઓ x