મોંઘી સાડીઓને કાળજીપૂર્વક રાખવાની ટીપ્સ

ગુરુવાર, 9 જૂન 2016 (08:09 IST)
આજકાલ અમે બધા ફેશન મુજબ ક કપડા પહેરીએ છીએ. ફેશનના સમયમાં લોકો સ્ટાઈલિશ જોવા માટે ઘણા ઉપાયો કરે છે. બદલતા ફેશનમાં અમે નવા-નવા 
 
કપડા તો લઈ લે છે પણ જૂના કપડા સંભાળવા ભૂલી જઈ છીએ. તો આવ્પ જાણીએ કેટલાક એવા જ ઉપાયો જે તમારી જૂની સાડીને હમેશા સ્ટાઈલિશ બનાવી રાખી શકે છે. 
 
1. આજકાલ માર્કેટમાં સાડીઓ રાખવા માટે ખાસ કવર પણ મળે છે. એમાં સાડીઓ સારી રીતે સંભાળીને  રાખી શકો છો. ઉપરથી બંદ કરી નાખો. 
 
2. સાડી હમેશા  ફૉલથે ફાટે છે આથી સાડી ઉતાર્યા પછી કોઈ હળવા બ્રશની મદદથી ફૉલમાં લાગી ગંદગી ઉતારી નાખો. 
 
3. જરીદર સાડીમાં પરફ્યૂમ ન લગાડો આથી જરી કાળી પડવાના અંદાજો રહે છે. 
 
4. જો તમે સાડીઓને લાકડીની અલમારીમાં કે બકશામાં રાખી રહ્યા છો તો પહેલા આ જોઈ લો કે એમાં કીડા કે દીમક તો નહી લાગી. જો આવું હોય તો એ શેલ્ફસ પર તદકામાં સૂકાયેલા નીમના પાન રાખો. પછી શેલ્ફસ પર હેંડમેડ પેપર કે બ્રાઉન પેપર રાખો. આથી કીડા નહી લાગશે. 
 
5. સાડીઓમાં મહક ન આવે એના માટે જો ઈચ્છો તો સુગંધિત જડી-બૂટી સૂકા ફળ અને પાન રાખી શકો છો. લવિંગ અને કાળી મરીની સુગંધથી પણ કીડાને દૂર રાખી શકો છો. 
 
6. કઢાઈ કે જરદોશી વર્કની સાદીઓને ઉલ્ટો કરીને ફોલ્ડ કરીને રાખો. જો તમે એને ક્યારે ક્યારે પહેરો છો તો હેંગર પર ઠીક છે નહી તો વુડનરોડ પર લપેટીને રાખો. 
 
7. વરસાતના દિવસોમાં હમેશા સીલન આવી જાય છે બારિશના મૌસમમાં એક નજર સાડીઓ પર જરૂર નાખો. જો સાડીઓમાં સીલન હોય તો તરત જ ..
 
8. અલમારીમાં સીલન ન હોય એ વાત ના ધ્યાન રાખો. 
 

વેબદુનિયા પર વાંચો