ઉંધિયૂ - Gujarati Undhiyu
સૂરતમાં જન્મેલી આ ગુજરાતી ડિશમાં યૂનિક ફ્લેવર હોય છે. સાથે જ તેને થોડી જુદી રીતે તૈયાર કરવામાં આવે છે. ઉંઘિયૂ મિક્સ વેજીટેબલ ડિશ છે. જેને માટીના વાસણમાં ઉંઘુ કરીને પકવવામાં આવે છે. ગુજરાતી શબ્દોમાં કહીએ તો આ વાનગીનુ નામ ઉંઘુ પરથી લેવામાં આવ્યુ છે. જેનો મતલબ છે ઉંઘુ કરીને પકવેલુ ઉંઘિયુ. ઉંઘિયાની સામગ્રીમાં રીંગણ, મુઠિયા, કેળા અને બીંસ બટાકા, લીલા વટાણા, છાશ નારિયળ અને મસાલાની સાથે ધીમા તાપ પર પકવવામાં આવે છે.