ગુડી પડવો 2024 - નવવર્ષના પ્રથમ દિવસે ચંદનના અત્તરથી કરો આ 5 સહેલા ઉપાય, આખુવર્ષ સાથ આપશે ભાગ્ય

રવિવાર, 31 માર્ચ 2024 (01:18 IST)
ચંદન - અત્તર એક એવો સુગંધિત પદાર્થ છે જેનો ઉપયોગ પ્રાચીનકાળથી થતો આવ્યો છે. અત્તરની સુગંધ ઘણા પ્રકારની હોય છે. મૂળ રૂપથી તેને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યુ છે. માદક અત્તર, મનપસંદ અત્તર અને સુગંધિત અત્તર. તેમાંથી એક મનપસંદ અત્તર  છે. તેનાથી માણસ જ નહી પણ, પારલૌકિક શક્તિઓ અને દેવી-દેવતાઓને પણ આકર્ષિત અને વશીભૂત કરી શકાય છે. આવો જાણીએ અત્તર સાથે સંકળાયેલા કેટલાક સાધારણ ઉપાય અને તેનાથી થનારા ફાયદા વિશે . 

શિવલિંગ પર ચંદનનું અત્તર અર્પિત કરવાથી પૈસા સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે. 
 
ચંદનનું અત્તર કોઈ દેવી મંદિરમાં ચઢાવવાથી લવ મેટર્સમાં પોજિટિવ પરિણામ મળશે. 
 
રૂમાલ પર ચંદન અત્તર લગાવીને રાખવાથી તમારા દુશ્મન ઘટવા માંડશે 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર