સ્ટેચ્યુ ઓફ યુનિટીએ બનાવ્યા પર્યટકો અને કમાણીના રેકોર્ડ
કેવડિયામાં નર્મદા નદીના તટ પર સ્થિત દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યૂનિટી એ આ વષે અનેક રેકોર્ડ બનાવ્યા. આ પ્રતિમા એ પોતાના ઉદ્દઘાટનના એક વર્ષ પૂર્ણ થવા દરમિયાન જ દેશમાં સર્વાધિક કમાણી કરવાનુ પર્યટન સ્થળ બની ગઈ. અથોરિટીના મુજબ તેના પર રોજ સરેરાશ 12 લાખ રૂપિયા ખર્ચ તયા પણ કમાણી 65 કરોડ રૂપિયાથી વધુ થઈ. વર્ષભરમાં 27 લાખથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યૂનિટી પહોં7ચ્યા. ઉદ્દ્ઘાટનના પ્રથમ 11 દિવસોમાં 1,28,000 થી વધુ પર્યટક પહોચ્યા હતા. શરૂઆતી દિવસો દરમિયાન વીકેંડ પર લગભગ 50,000 પર્યટક આવ્યા હતા. આ વર્ષે જન્માષ્ટમીના એક દિવસ પછી 34 હજાર પર્યટક લોખંડપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમાને જોવા પહોચ્યા. હતા. શરૂઆતી દિવસો દરમિયાન વીકેંડ પર લગભગ 50000 પર્યટક આવ્યા હતા. આ વર્ષે જન્માષ્ટમીના એક દિવસ પછી 34 હજાર પર્યટક લોખંડ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા જોવા પહોંચ્યા. જેનાથી 24 કલાકની અંદર જ 34000 પર્યટકોના પહોંચવાનો રેકોર્ડ નોંધય ગયો. આ સંખ્યા અત્યાર સુધી એક દિવસમાં પહોંચેલા ટુરિસ્ટસની સૌથી મોટી સંખ્યા છે.