જો તમારી કિડની ટૉક્સિનથી ભરેલી રહે છે તો કિડનીમાં ઈંફેક્શન થઈ જાય છે. કિડનીની બીમારીના કેટલાક લક્ષણ છે ઉલટી જેવુ થવુ, ભૂખ ન લાગવી વગેરે. જો તમે આમાંથી કોઈ પણ લક્ષણથી પરેશાન છો તો ડોક્ટરને જરૂર મળો. જો તમારી કિડનીમાં ઈંફેશન છે તો તે તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય પર અસર નાખી શકે છે. કેટલાક ગંભીર અને દુર્ભાગ્યપૂર્ણ કેસમાં તો દર્દીનો જીવ પણ જતો રહે છે. તેથી કિડનીમાંથી અશુદ્ધિ કાઢવા માટે તેને ડિટૉક્સીફાઈ કરવાની જરૂર હોય છે જેથી આ યોગ્ય રૂપે કોઈપણ પ્રકારના અવરોધ વગર કામ કરી શકે. તેથી આજે અમે તમને એક અસરદાર ઘરે બનનારા ડ્રિંક વિશે બતાવીશુ જે તમારી કિડનીને પ્રાકૃતિક રૂપે સાફ કરી નાખશે. આ ડ્રિંકને બનવામાં લાગનારો સામાન કિડનીને સાફ કરવા માટે જ બન્યો છે. રેસિપી જાણવા માટે આગળ વાચો...
જરૂરી સામગ્રી - તાજો આદુ,2-3 પાકા સફરજન, 2-3 નાની ચમચી લીંબૂનો રસ, 1 ગ્લાસ સ્વચ્છ પાણી.