એવુ કહેવાય છે કે ધનતેરસ અને દિવાળીના દિવસ કરવામાં આવેલ દાન, હવન અને પૂજન તેમજ ઉપાયોનુ ફળ અક્ષય થાય છે. તંત્ર શાસ્ત્ર મુજબ જો આ દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો કેટલીક વિશેષ વસ્તુઓને ઘરમાં મુકવામાં આવે તો મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઉપાય કરનારાઓને માલામાલ પણ કરી શકે છે. આવો જાણીએ કઈ વસ્તુઓ અને ઉપાય