બદલાપુરના આરોપી અક્ષય શિંદેએ ખુદને ગોળી મારી, પોલીસ પાસેથી છિનવી રિવોલ્વર

સોમવાર, 23 સપ્ટેમ્બર 2024 (19:07 IST)
બદલાપુરના આરોપી અક્ષય શિંદેએ ખુદને ગોળી મારી દીધી. તેણે પોલીસ પાસેથી  રિવોલ્વર છીનવીને ખુદને ગોળી મારી. જેમા પોલીસ અને આરોપી બંને ઘાયલ થઈ ગયા. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર