ધોનીને કપ્તાની છોડવા માટે મજબૂર કર્યો હતો

શુક્રવાર, 13 જાન્યુઆરી 2017 (17:22 IST)
મહેન્દ્ર સિંહ ધોનીએ વનડે અને ટી-20 ટીમની કપ્તાની છોડીને બધાને હેરાન કરી દીધા હતા.  પણ હવે એવી ચર્ચા છે કે ધોની પર કપ્તાની છોડવાંનું દબાણ બનાવ્યુ હતુ.  તેણે પોતાની મરજીથી કપ્તાની છોડી નહોતી

ભારતીય ક્રિકેટ બોર્ડએ બુધવારે ઘોષણા કરી જણાવ્યું હતું કે એમએસ ધોનીએ વનડે અને ટી-20 ની કપ્તાનીથી ઈસ્તીફા આપવાનો ફેસલો કર્યા છે. પણ તે વનડે અને ટી-20 ટીમના સિલેક્શન માટે તે ઉપલબ્ધ રહેશે. 
 
આમ તો બીસીસીઆઈના એક નજીકી સૂત્ર મુજબ ધોનીએ પોતે કપ્તાની નહી મૂકી. સેલેકશન કમીટીની ચેયરમેન એમએસકે પ્રસાદએ રનજી ટ્રાફીના સેમિફાઈનલ મેચના સમયે ધોનીથી નાગપુરમાં ભેંટ કરી હતી. 
 
ધોનીના કપ્તાની મૂકવાની ઘોષણા પછી પ્રસાદ એ કહ્યું હતું . હું ધોની આ ફેસલાને સલામ કરું છું. 

વેબદુનિયા પર વાંચો