બીસીસીઆઈના એક ટોચના અધિકારીએ આ વાતની ચોખવટ કરી. બીસીસીઆઈના અધિકારીએ કહ્યુ ધોનીએ વેસ્ટઈંડિઝ પ્રવાસ માટે ખુદને ગેરહાજ્ર બતાવ્યા છે. કારણ કે તેઓ પોતાના આગામી બે મહિના પોતાના અર્ધસૈનિક રેજિમેંટ સાથે વિતાવશે. ઝારખંડના 38 વર્ષીય ધોનીએ રવિવારે પસંદગી સમિતિની બેઠક પહેલા બીસીસીઆઈને પોતાનો નિર્ણય બતાવ્યો.