ઓપનર શુભમન ગિલે પોતાની ODI કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. તેણે આ વર્ષની તેની 5મી ODI સદી ફટકારી. ગિલ 104 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 97 બોલમાં 107.21ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. ગિલ અને અય્યરે શાનદાર શરૂઆત અપાવી હતી.ટીમ ઈન્ડિયાએ પ્રથમ દસ ઓવરમાં એક વિકેટે 80 રન બનાવ્યા હતા.