નવરાશની પળોમાં ક્રિકેટરો સ્કાય ટાવરે

ભાષા

મંગળવાર, 17 માર્ચ 2009 (17:43 IST)
N.D

ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝિલેંડને વનડે શ્રેણીમાં હાર આપ્યા બાદ હવે ટેસ્ટ શ્રેણીમાં હાર આપવા માટે તૈયાર છે.

નવરાશની પળોમાં ભારતીય ક્રિકેટરોએ ઓકલેંડમાં આવેલ 195 મીટર ઉંચા સ્કાય ટાવરની મુલાકાત લીધી હતી.

વેબદુનિયા પર વાંચો