- શનિવારે સાંજે માછલીઓને દાણા ખવડાવો. કીડીઓને લોટ ખવડાવો.
- શનિવારે ભગવાન શનિદેવને તેલ ચઢાવો. હનુમાનની સામે તેલનો દીવો જરૂર પ્રગટાવો.
- શનિવારે નિયમિત હનુમાન મંદિરમાં જાવ અને હનુમાન ચાલીસાના પાઠ કરો.
- શનિવારે હનુમાન મંદિરમાં નાળિયેર અને લાલ રંગના પ્રસાદ ચઢાવો
- જો શનિવારે ઘોડાની નાળ મળી જાય તો તેને શુભ માનવામાં આવે છે
- શનિવારે વાદળી રંગનું વિશેષ મહત્વ છે. આ દિવસે વાદળી કપડાં પહેરો અથવા કામ પર જતા વખતે તમારી સાથે વાદળી રૂમાલ રાખો. શનિવારે શનિ મંદિરમાં વાદળી અથવા જાંબુડિયા ફૂલો ચઢાવવાથી ભગવાન શિવનો આશીર્વાદ મળે છે.