ગુજરાતી જોક્સ-અડધી સેલેરી માંગી રહી છે

રવિવાર, 9 મે 2021 (15:32 IST)
સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે 
 
કાલે મેં મજાકમાં કીધું 
 
કે સાળી તો આધી ઘરવાલી હોતી હૈ 
 
 
હવે એ
 
અડધી સેલેરી માંગી રહી છે 
 
આવું પણ કોઈ કરે છે!!! 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર