ભારતમાં કોરોનાના લક્ષણમાં બે નવા લક્ષણો ઉમેરાયા

રવિવાર, 14 જૂન 2020 (16:37 IST)
૧. સુગંધનો અનુભવ ન થવો
૨. સ્વાદ જતો રહેવો
આ હતા
૩.તાવ
૪.ઉધરસ
૫.થકાવટ
૬.ટૂંકા શ્વાસ
૭.માંસપેશીનો દુખાવો
૮.નાકમાંથી પાણી પડવું
૯.કફ
૧૦.ગળાની ખરાશ
૧૧.ઝાડા
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર