મોટાભાગે એવુ થાય છે કે ઘરમાં કોઈને કોઈ કારણસર ક્લેશ થતો રહે છે. બીજી બાજુ અનેક પ્રયાસો છતા પણ રોજગાર લગ્ન જેવા કાર્યમાં અડચણ આવતી રહે છે. જો તમારા કે તમારા કોઈ નિકટના મિત્ર સાથે પણ આવુ થાય છે તો તમારે ગુરૂવારે કેટલાક એવા ઉપાય કરવાના રહેશે જેનાથી તમારા ઘરમાં રહેલી બધી નકારાત્મકતા દૂર જતી રહેશે. ગુરૂને દેવતાઓનો ગુરૂ માનવામાં આવે છે. આવામાં તેમને પ્રસન્ન રાખવા માટે તમારે કેટલાક ઉપાય કરવા જોઈએ. આવો જાણીએ તેના ઉપાય
મોટેભાગે એવુ થાય છે કે ઘરમાં કોઈને કોઈ કારણે ઝગડો થતો રહે છે. બીજી બાજુ અનેક પ્રયાસો છતા પણ રોજગાર કે લગ્ન જેવા કાર્યોમાં અડચણો આવતી રહે છે. જો તમારા કે તમારા કોઈ નિકટના સાથે પણ એવુ જ થાય છે. તો તમારા રવિવારે કેટલાક એવા ઉપાય કરવા પડશે જેનાથી તમારા ઘરમાં રહેલી બધી નકારાત્મકતાઓ દૂર જતી રહે. ગુરૂવારને દેવતાઓનો ગુરૂ માનવામાં આવે છે. આવામા તેમને પ્રસન્ન કરવા માટે તમારે કેટલાક ઉપાય કરવા જોઈએ. જાણો આ ઉપાય