ખટારો અને કચરો

બસ સ્ટેંડ પર બસ ઘણી વારથી ઉભી હતી, પણ ઉપડતી નહોતી, કંટાળીને એક મુસાફરે ડ્રાઈવરને પૂછ્યું - ભાઈ આ ખટારો ક્યારે ઉપડશે ?
ડ્રાઈવર - જ્યારે કચરો ભરાઈ જશે ત્યારે.

વેબદુનિયા પર વાંચો