New Rules From 1st October : દર મહીનાની પ્રથમ તારીખની રીતે આ સમયે પણ 1 ઓક્ટોબરથી કેટલાક કેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારો એવા છે જે તમારા ખિસ્સા પરા સીધુ અસર નાખશે. આ જરૂરી છે કે આ ફેરફારોના વિશે તમને પહેલાથી જાણકારી હોય. અમે તમને ઓક્ટોબરમાં થઈ રહ્યા આ ફેરફારો વિશે જણાવીશા જેનાથી તમને કોઈ પરેશાની ન થાય.
- વિદેશ જવાનું વિચારી રહેલા લોકો માટે આ એક મોટા સમાચાર છે. 1 ઓક્ટોબરથી વિદેશ યાત્રા મોંઘી થવા જઈ રહી છે. હા, 1 ઓક્ટોબરથી તમારે રૂ. 7 લાખ સુધીના ટૂર પેકેજ માટે 5 ટકા TCX ચૂકવવા પડશે. તે સિવાય 7 લાખ રૂપિયાથી વધુના ટૂર પેકેજ માટે 20 ટકા TCS ચૂકવવા પડશે. આવી સ્થિતિમાં, એ જરૂરી છે કે તમે તમારા ટ્રાવેલ બજેટને યોગ્ય રીતે પ્લાન કરો.
- 30 સપ્તેમબરથી તમે તમારા પીપીએફ, પોસ્ટ ઑફિસા સેવિંગ સ્કીન અને સુકન્યા સમૃદ્ધિ યોજનાને આધારથી લિંક કરાવો. જો તમે આ કામ ના કરાવ્યુ તો તમારું એકાઉન્ટ 1 ઓક્ટોબરથી ફ્રીઝ થઈ શકે છે. એટલે કે તમે તમારા ખાતામાંથી કોઈપણ પ્રકારનો વ્યવહાર કે રોકાણ કરી શકશો નહીં.