ગુજરાતી જોક્સ-પત્નીથી તલાક જોઈએ

ગુરુવાર, 2 મે 2019 (15:41 IST)
પતિ- મને મારી પત્નીથી તલાક જોઈએ
 
એ વાસણ ફેંકીને મારે છે 
 
વકીલ- પહેલાથી મારે છે 
કે અત્યારે મારવા શરૂ કર્યા 
 
પતિ- પહેલાથી 
 
વકીલ તો તલાક હવે શા માટે 
 
પતિ- હવે તેનો નિશાનો પાકું થઈ ગયું છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર