રજનીકાંતની રાજનીતિ પર અટકળો
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2020 માં રજનીકાંતે રાજકારણમાં ન આવવાની જાહેરાત કરી હતી. જો કે, આ પછી તેમને આ અંગે વધુ વિચારવાનુ જણાવ્યું હતું. આવી સ્થિતિમાં તમામ પ્રકારની અટકળો કરવામાં આવી રહી હતી. આવા સમય દરમિયાન રજનીકાંતે કહ્યું છે કે તેઓ ભવિષ્યમાં ક્યારેય તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે નહીં, આ સાથે જ બધી અટકળો પર પૂર્ણ વિરામ મુકાયો છે.