મલાઈકા અરોડાએ શેયર કરી બોલ્ડ ફોટા તો ફરાહ ખાનએ કહ્યુ અપશબ્દ
મંગળવાર, 25 ફેબ્રુઆરી 2020 (15:35 IST)
મલાઈકા અરોડાએ શેયર કરી બોલ્ડ ફોટા તો ફરાહ ખાનએ કહ્યુ અપશબ્દ
મલાઈકા અરોડા સોશિયલ મીડિયા પર હમેશા તેમની હૉટ અને ગ્લેમરસ ફોટા ફેંસની સાથે શેયર કરે છે. તેમની આ ફોટા અને વીડિયો ઈંટરનેટ પર આવતા જ વાયરલ થઈ જાય છે.
તાજેતરમાં મલાઈકા અરોડા એક ઈવેંટના સમયે હાઈ સ્લિટ ડ્રેસ પહેરીને નજર આવી. મલાઈકા આ આઉટફિટમાં ખૂબ ગ્લેમરસ લાગી રહી હતી. મલાઈકા આ ઈવેંટ માટે ફેશન ડિજાઈનર Georges Chakra ના ટેંગરીન કલરનો ગાઉન ચૂટાયુ હતું.
મલાઈકા આ આઉટફિટમાં તેમની કેટલીક ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે. તેમની આ ફોટા પર ફેંસની સાથે સાથે બૉલીવુડ સેલિબ્રીટી પણ ખૂબ વખાણ કરી રહ્યા છે. મલાઈકાની આ ફોટા તેમની મિત્ર નિર્દેશક અને કોરિયોગ્રાફર ફરાહ ખાનનો કમેંટ ખૂબ ચર્ચા કરી.
ફરાહ ખાનએ મલાઈકાના મજાક કરતા કમેંટ કર્યુ કમીની તેને આજે રાત્રેની ગેમ પાર્ટીમાં પહેરીને આવજે. ફરાહ ખાનના આ કમેંટ પર ફેંસ ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.