ગૌરી ખાનએ પહેરી આ ડ્રેસ- લોકોએ ગંદા કમેંટસ કર્યા..
સોમવાર, 6 નવેમ્બર 2017 (16:26 IST)
સોશલ મીડિયા પર કેટલાક સેલિબ્રીટીજની પગ ખેચવા માટે લોકો માનો બેસ્યા જ રહે છે. વગર માંગ્યા સલાહ આપવાનો જ કામ રહે છે. કદાચ આ સેલિબ્રીટીજ પર ગંદા કમેંટસ લખીને જ ખુશ થાય છે.
અત્યારે જ શાહરૂખની બર્થડે પાર્ટી થઈ જેમાં તેમની પત્ની ગૌરી ખાન પણ શામેળ થઈ. ગૌરીની એક ફોટો સોશલ મીડિયા પર આવી જેમાં એ ટાંસપરેંટ ડૃએસ પહેરી નજર પડી રહી છે આ જોઈ કેટલાક લોકો ભડકી ગયા અને ગૌરીને કમેંટ્સ કરવા લાગ્યા.
એક યૂજરે લખ્યું કે ગૌરી એક વીસ વર્ષની દીકરાની મા છે અને તેને આ રીતના ડ્રેસ નહી પહેરવા જોઈએ. ટ્વિકલ ખન્ના અને કિરણ રાવથી તેને કઈક શીખવું જોઈએ.
કોઈએ લખ્યું કે ગૌરી તમારા ઉમ્રનો તો ધ્યાન કરો. અને એવા કપડા ન પહેરવુ. તમે પ્રિયંકા નથી. એક યૂજરે લખ્યું કે શું તમે ગરીબ છો શું તમારી પાસે આખા કપડા નહી કે પૈસા નહી.