બચ્ચન ફેમેલીએ શા માટે IIFA નું કર્યુ Boycott, શું Salman છે આનુ કારણ ?

ગુરુવાર, 13 જુલાઈ 2017 (16:40 IST)
IIFA અવાર્ડ માટે બૉલીવુડ સિતારા બેક પેક કરીને ન્યૂયાર્ક માટે રવાના થઈ રહ્યા છે. 14 જુલાઈથી શરૂ થતા આ ગ્લેમરસ અવાર્ડ ઈવેંટને બૉલીવુડનો સૌથી મોટું ઈવેંત કહેવાય તો ખોટું નહી હશે. નાના સ્ટાર્સને લઈને મોટા સ્ટાર્સ થી સજતા આ ઈવેંટથી આ સમયે પણ બચ્ચન પરિવાર ગુમ રહેશે. આખેર શા માટે બચ્ચન ફેમિલી આ ઈવેંટના ભાગ નહી બને. ખાસ કારણ છે આવો જાણીએ એક સમય હતું જ્યાર બૉલીવુડ ઈંડસ્ટ્રીનો સૌથી ગ્લેમરસ અવાર્ડ ઈવેંટ કહેવાતા   IIFA અવાર્ડસમાં અમિતાભ બચ્ચન  IIFAના બ્રાડ એંબેસેડર હતા.

પણ 2010માં અમિતાભ બચ્ચન અને તેમના પરિવારએ  IIFAને બૉયકૉત કરવામા ફેસલો કરી લીધું. જ્યારે વર્ષ 2010માં હીરો અમિતાભ બચ્ચન એ  IIFA 2010 માટે પ્રમોશનલ વીડિયો શૂટ કર્યું હતું તો તેના ઑર્ગેનાઈજર્સએ તેનો ખૂબ મજાક બનાવ્યું. 
 
ઑર્ગેનાઈજર્સનો આ રીતનો વ્યવહાર જોતા બચ્ચન ફેમેલીએ ફેસલો લીધું કે હવે એ ક્યારે પણ  IIFAનો ભાગ નહી રહેશે. આમ તો આ ખબર પણ ખોબ ચર્ચામાં છે 
 
કે એહ્વર્યા રાયના એક્સ લવર સલમાન ખાનના કારણે અમિતાભ બચ્ચનના પરિવાર  IIFA અવાર્ડમાં ભાગ ન બનવાના ફેસલો લીધું. 
 
ખબર છે કે વર્ષ 2010માં શ્રી લંકામાં આયોજિત આ અવાર્ડ સેરમની વિશે ન જ અમિતાભ બચ્ચનથી સલાહ લીધી અને આ શોને સલમાનથી હોસ્ટ કરાયું. આ ઈવેંટના આટલા નજીક રહેલા અમિતાભ બચ્ચનને ઑર્ગેનાઈજર્સના થી દુખ થયું. અને તેને તેનાથી બહાર આવવાનો મન બનાવી લીધું. અમિતાભના આ ફેસલાથી આયોજનને ઝટકો લાગ્યું અને તેને બિગબીને મનાવવાની કોશિહ પણ વાત નહી બની કારણકે મહાનાયકએ આ ઈવેટના ક્યારે ભાગ ન બનવાનું મન બનાવી લીધું હતું. તેને વિનમ્રતાથી ના પાડતા કહ્યું કે હવે એ IIFAમાં કોઈ રૂચિ નહી રાખે છે. પણા સવાલ આ ઉઠે છે કે કદાચ સલમાનની IIFAમાં એંટ્રીના કારણથી બચ્ચન પરિવારએ કિનારો કરી લીધું હોય... 

વેબદુનિયા પર વાંચો