અમીષા પટેલની બોલ્ડ અને સેક્સી અદાઓએ લૂટ્યૂ ફેંસનો દિલ

ગુરુવાર, 9 જૂન 2022 (10:39 IST)
બૉલીવુડ અભિનેત્રી અમીષા પટેલ ફિલ્મોથી ખૂબ દૂર છે પણ તે તેમના હૉટ અને બોળ્ડ અંદાજ વાળી ફોટાના કારણે છવાઈ રહે છે. અમીષા પટેલ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે અને હમેશા તેમના ફેંસની સાથે તેમની સેક્સી ફોટા અને વીડિયો શેયર કરે છે.
અમીષા પટેલની સોશિયલ મીડિયા પર ખૂબ સારી ફેન ફોલોઈંગ છે. તેમના ઈંસ્ટાગ્રામ પર તેમના 2 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે.જે તેમના દરેક એક્ટિવિટી પર તેમની નજર બનાવી રાખે છે.
43 વર્ષની ઉમ્રમાં પણ અમીષા તેમની ફિટનેસ અને સુંદરતાના કારણે આજકાલની એક્ટ્રેસને પાછળ મૂકે છે.
 
અમીષા પટેલનો નામ એવી હીરોઈનોમાં શામેલ છે જેને તેમના કરિયરની શરૂઆત એક સુપરહિટ ફિલ્મથી કરી હતી. અમીષાએ વર્ષ 2000માં ફિલ્મ કહો ના પ્યારથી બૉલીવુડમાં પગલા રાખ્યા હતા.
 
આ ફિલ્મના હિટ થયા પછી વર્ષ 2001માં અમીષાની ફિલ્મ ગદરએ બૉકસ ઑફિસ પર સાચે ગદર મચાવી નાખ્યુ હતું. તેમજ હવે ખબર છે કે અમીષા પટેલ ગદરના સિકવલમાં નજર આવશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર