ગુજરાતી જોક્સ- 9 વાગ્યે રોમાંસ શરૂ થઈ જશે

રવિવાર, 6 જાન્યુઆરી 2019 (00:32 IST)
રીના તેની બેનપણીથી- તારા પતિ રોજ રાત્રે ઘરે જલ્દી કેમ આવે છે? 
 
પમ્મી- મે એક નિયમ બનાવી રાખ્યું છે 
 
મે હસબેંડને કહી દીધું છે કે 
 
 
9 વાગ્યે રોમાંસ શરૂ થઈ જશે તમે ઘરે આવો કે નહી...

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર