Airtel એ પોતાના પ્રીપેડ પ્લાન્સને એકિમંતમાં વધારો કરીને ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે એયરટેલે ભારતમાં 5G સર્વિસ શરૂ કરવા માટે વધુ ભંડોળ એકત્ર કરવા માટે પોતાના પ્રીપેડ પ્લાન્સને લગભગ 25 ટકાની ન્યૂનતમ વૃધિ સાથે રિવાઈઝ કર્યો છે. 26 નવેમ્બરથી તમને એયરટેલની સર્વિસનો ઉપયોગ કરવા માટે તમારા પ્રીપેડ રિચાર્જ પર વધુ કિમંત ચુકવવી પડશે.
જો કે એયરટેલની બરોબરનો કોમ્પીટિટર Jio, પ્રીપેડ પ્લાન્સમાં સમાન સુવિદ્યાઓ આપે છે. પણ ખૂબ કિફાયતી કિમંત પર. જો તમે પૈસા બચાવ વા માંગો છો તો અહી તમને એ બતાવવાની કોશિશ કરી છે કે બંને કંપનીઓના પ્લાંસમાં કેટલુ અતર છે.
એયરટેલ vs જિયો પ્રીપેડ પ્લાંસ
- એયરટેલનો વર્તમાનનો ડેલી 2GB ડેટા અને 28 દિવસની વેલિટીટીવાળો પ્લાન જે અત્યાર સુધી 298 રૂપિયામાં મકતો હતો તે માટે હવે 26 નવેમ્બરથી તમને 359 રૂપિયા ખર્ચ કરવા પડશે. Jio 28 દિવસની વેલીઇટી અને ડેલી 2GB ડેટાવાળ્ો પ્લાન માત્ર 249 રૂપિયામા પ્રદાન કરે છે.
- એયરટેલનો રૂપિયા 698વાળો પ્રીપેડ પૈક જેમા 84 દિવસ માટે ડેલી 2GB ડેટા મળે છે. પણ 26 નવેમ્બરથી તમને આ પ્લાન માટે રૂ. 839 ખર્ચ કરવા પડશે, જ્યારે કે Jioના રૂપિયા 888 ના પૈકમાં 84 દિવસ સુધી ડેલી 2GB ડેટા મળે છે. સાથે જ તેમા એડિશનલ 5GB ડેટા પણ મળે છે.