વર્ક આઉટ કરવુ6
આજકાલની લાઈફસ્ટાઈલ એવી છે કે બેસ્યા-બેસ્યા આખો દિવસ નિકળી જાય છે. સ્કિનને હેલ્દી બનાવવા માટે બૉડીને એક્ટિવ રહેવુ જરૂરી છે. હેલ્દી બૉડી માટે વર્ક આઉટ કરવો જોઈએ. તેનાથી બલ્ડ ફ્લો પણ સારુ થાય છે અને સ્કિન સેલ્સ સુધી ઑક્સીજન પહોંચે છે. જેનાથી કરચલીઓ દૂર થાય છે. દરરોજ 30-40 મિનિટ સુધી વર્ક આઉટ કરવાથી ઘણા ફાયદા થશે.
યોગ છે જરૂરી
ઘણા લોકો માત્ર યોગ કરે છે અને તેમની સ્કિન 50 વર્ષની ઉંમરે પણ કરચલી મુક્ત અને ચમકદાર હોય છે. યોગ ચહેરાને નિખારવાનું કામ કરે છે. તે હોર્મોન્સને સંતુલિત કરે છે. લોહીને શુદ્ધ કરવામાં અને સુંદરતા વધારવામાં મદદ કરે છે. ચહેરા માટે કેટલાક ખાસ યોગ પોઝ પણ છે, જે કરચલીઓ દૂર કરે છે અને ત્વચાને ગ્લોઈંગ બનાવે છે.