ગુજરાતી જોક્સ- છગન અને મગન બન્ને કાનથી બહેરા હોય છે.

શુક્રવાર, 4 જાન્યુઆરી 2019 (15:13 IST)
છગન : (મગનને થેલી લઈને જતા જોઈને … ) તું શાકભાજી લેવા જાય છે?
મગન: નાં! હું તો શાકભાજી લેવા જાઉં છુ.
છગન: ઓહો, મને એમ કે તું શાકભાજી લેવા જાય છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર