શ્રાવણમાં શિવજીના આ 5 મંત્રોના જાપ માત્રથી પ્રસન્ન થઇ જશે ભોળાનાથ
સોમવાર, 10 જુલાઈ 2023 (10:04 IST)
Lord Shiv mantra : દેવાધિદેવ મહાદેવનો પૂજન ભક્ત હમેશા જ પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરે છે. સનાતન ધર્મમાં શિવજીની પૂજાનો એક ખાસ મહત્વ છે. શિવજી તેમના ભક્તની ભક્તિથી ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. જો તમે ભગવાન ભોળાનાથને માત્ર એક લોટો જળ દરરોજ ચઢાવો તો પણ પ્રભુ પ્રસન્ન થઈ જાય છે. સાથે જ કાળને કાપવા અને દોષોથી મુક્તિ પણ મહાદેવ જ આપે છે.
પુરાણોમાં ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ઘણા મંત્ર જણાવ્યા છે. જે મનવાંછિત ફળ આપે છે. સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને સંહારના પણ અધિપતિ કહેવાયા છે. તેથી જો તમે જીવનના દરેક પ્રકારના કષ્ટને દૂર કરવા ઈચ્છો છો તો શિવજીના કેટલાક મંત્રનો જાપ કરવો. આ મંત્રોના જાપના ભગવાન ખુશ થઈને દરેક કષ્ટને દૂર કરે છે. આવો જાણી ભગવાન શિવને પ્રસન્ન કરવાના સૌથી સરળ અને સિદ્ધ મંત્ર