અનેક લોકોને ફરવાનો ખૂબ શોખ હોય છે. પણ સફર દરમિયાન ઉલ્ટીઓ આવવાથી ઘણા લોકોને પોતાના આ શોખને પૂરી નથી કરી શકતા. સફર દરમિયાન ઉલ્ટીઓ અને માથાનો દુખાવાથી આપણે યાત્રાની પુરી મજા નથી લઈ શકતા. શુ તમારી સાથે પણ આવુ જ થાય છે. જો હા તો આજે અમે તમને કેટલાક એવા ઉપાયો બતાવીશુ જેનાથી તમે આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.