જર્મન સમાચાર બિલ્ડમાં તેમણે લખ્યુ છે કે અમે એક ક્રૂર દુશ્મનની આંખોમાં જોયુ છે. જ્યા સ્ત્રીઓ, બાળકો, યુવતીઓ અને યુવકોનુ શોષણ અને બળાત્કારના જ ચિત્ર છે. તેમના લેપટોપમાં ગરદન કાપવી અને પોર્નોગ્રાફીની પાસ પાસે તસ્વીરો છે.
એક વાર અમે નક્કી કર્યુ હતુ કે લેપટોપમાં સેવ સામ્રગી 80 ટકા પોર્નોગ્રાફી છે આ બીમાર માનસિકતાવાળા ક્રૂર મનોરોગી કલ્પનાતીતના રૂપમાં જ ધૃણીત નથી પણ તેઓ જઘન્ય, કપટી અને ક્ષુદ્ર અપરાધી હતા. અમે નક્કી કર્યુ કે જો તેમને હરાવવા છે તો આપણે આપણી બુદ્ધિ બળને પાછળ છોડવા પડશે. આ જ રીતે બ્રિટનના વિદેશ મંત્રી બનતા પહેલા બોરિસ જૉન્સને પણ આ જ પ્રકારના વિચારો આપ્યા હતા.