ગુજરાતી જોક્સ - રાવણ દહન

બુધવાર, 12 ઑક્ટોબર 2016 (17:20 IST)
રાવણ દહન પછી- 
 
હનુમાનજી - પ્રભુ રાવણનું શવ દિલ્લી લઈને આવી જજો 
 
રામચન્દ્રજી- શા માટે ? 
 
હનુમાન - પ્રભુ અહીં એક ક એજરીવાલ છે એ સબૂત માંગશે. 
 

વેબદુનિયા પર વાંચો