જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (21.07.2018)
શનિવાર, 21 જુલાઈ 2018 (00:02 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે. રજુ છે 21 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
અંક જ્યોતિષના મુજબ તમારો મૂલાંક 3 આવે છે. આ બૃહસ્પતિનો પ્રતિનિધિ અંક છે. આવા વ્યક્તિ નિષ્કપટ, દયાળુ અને ઉચ્ચ તાર્કિક ક્ષમતાવાળા હોય છે.
અનુશાસનપ્રિય હોવાને કારણે ક્યારેક ક્યારેક તમે તાનાશાહ પણ બની જાવ છો. તમે દાર્શનિક સ્વભાવના હોવા છતા એક વિશેષ પ્રકારની સ્ફ્રૂર્તિ રાખો છો. તમરી
શિક્ષાના ક્ષેત્રમાં પકડ મજબૂત હશે. તમે એક સામાજીક પ્રાણી છો. તમે સદા પરિપૂર્ણતા કે પછી એમ કહો કે પરફેક્શનની શોધમાં રહો છો. એ જ કારણ છે કે