શુભ અંક : 6, 15, 24, 33, 42, 51, 69, 78
શુભ વર્ષ : 2013, 2016, 2022, 2026
મૂલાંક 6 સ્વામી શુક્ર અને વર્ષનો મૂલાંક 5નો સ્વામી બુધ છે. બુધ-શુક્રની સ્થિતિ લેખન સંબંધી બાબતો માટે ઉત્તમ હોય છે. જે વિદ્યાર્થી સીએની પરીક્ષા આપશે તેમને માટે શુભ રહેશે. વેપાર-વ્યવસાયમાં પણ સફળતા મળશે. લગ્નના યોગ પણ બનશે. સ્ત્રી પક્ષની મદદ મળવાથી પ્રસન્નાતા રહેશે. નોકરિયાત વ્યક્તિ પોતાની મહેનતના બળ પર ઉન્નતિના હકદાર રહેશે. બેંક પરીક્ષાઓમાં પણ સફળતા મેળવશો. દાંમ્પત્ય જીવનમાં મિક્સ સ્થિતિ રહેશે. આર્થિક બાબતે સાચવીને ચાલજો.