વૃષભ રાશિ - વૃષભ રાશિની યુવતીઓ બિલકુલ શાંત સ્વભાવની હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિની યુવતીઓ અત્યાધિક વિશ્વાસપાત્ર હોય છે. આ રાશિની યુવતીઓ પર સહેલાઈથી વિશ્વાસ કરી શકાય છે. સ્વભાવમાં થોડી સીરિયસ હોય છે. પણ તેમની એક વિશેષતા છે કે તેઓ જેને એકવાર દિલમાં વસાવી લે છે તેને ક્યારેય ભૂલતી નથી.