હોમમેડ શીટ માસ્ક બનાવવુ છે સરળ, અજમાવો આ બેસ્ટ રીત

બુધવાર, 2 માર્ચ 2022 (00:15 IST)
કાકડીનો શીટ માસ્ક - ત્વચાને હાઇડ્રેટેડ રાખવા માટે કાકડી શ્રેષ્ઠ છે. કોટન ફેશિયલ માસ્ક શીટમાં કાકડીનો રસ મિક્સ કરો અને લગભગ 15 મિનિટ સુધી ચહેરા પર લગાવો. સામાન્ય પાણીથી જ ચહેરો ધોવો.
 
ગ્રીન ટી શીટ માસ્ક- આ માટે પાઉડરમાં લીંબુ અને થોડું પાણી લો. આ મિશ્રણને કોટન માસ્ક શીટ સાથે મિક્સ કરો અને ચહેરા પર લગાવો. તેનાથી ખીલ-પિમ્પલ્સ દૂર થશે. 
 
રાઈટ વાટર શીટ માસ્ક - વ્હાઈટનિંગ માટે (Rice Water) ચોખાનું પાણી સફેદ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચોખાના પાણી (Rice Water) માં કોટન શીટ માસ્ક પલાળી રાખો. લગભગ 10 મિનિટ સુધી તેને ચહેરા પર રાખો અને પછી ધોઈ લો.
 
રોજ વાટર શીટ માસ્ક - તે બનાવવું એકદમ સરળ છે. કોટન શીટ માસ્કને ગુલાબજળમાં મિક્સ કરીને ફ્રીજમાં રાખો. ગુલાબજળ ચહેરા પર ચમક લાવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર